સંસ્થાના બીજા વર્ષે ઓલ ઇન્ડિયા મેથ્સ કન્વેનશનમાં સંસ્થાના વિદ્યાર્થીઓ એ ઉત્તમ પ્રદર્શન કરી રાષ્ટ્રકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે તેમજ આંતર-રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કૃતિ રજુ કરી જેનો અમને ગર્વ છે .
શહેરની તદ્દન નજીક ૯ (નવ) એકરમાં ફેલાયેલ નરનરમ્ય વાતાવરણ અને અતિ આધુનિક બિલ્ડિંગમાં જે તે વિષયના નિષ્ણાંત શિક્ષકોની ટીમ ધરાવતી અદ્યતન લેબ સાથેની એકમાત્ર સાયન્સ સ્કૂલ જ્યાં નામાંકિત તજજ્ઞો બોલાવી સેમિનારનું આયોજન કરવામાં આવે છે .
ક્વોલિટી શિક્ષણ અને સંસ્કાર ઘડતર સહીત સૌને પોસાય તેવું ફી ધોરણ તથા ભાઈઓ બહેનો માટે શિક્ષણ ની અલગ વ્યવસ્થા .
JEE/NEET ની ધોરણ ૧૧ ની શરૂઆત થી જ તૈયારી તથા સમયાંતરે કસોટીનું આયોજન. તજજ્ઞો દ્વારા માર્ગદર્શન .
Physics, Chemistry, Biology, Computer ની અલગ અલગ અદ્યતન લૅબોરેટરી .
C.C.T.V. Camera, Tubelight & Fan, Sound System Projector, Internet જેવી આધુનિક સુવિધાઓથી સુસજ્જ હવા ઉજાસવાળા વિશાળ વર્ગખંડો.
યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતો સ્ટાફ .
સ્કૂલમાં જ નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય અને ત્યારબાદ કોચીંગની વ્યવસ્થા.
સાવરકુંડલા શહેરમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસની સુવિધા ઉપલબ્ધ.
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખીને પીવા માટે આર.ઓ.સિસ્ટમનું મીનરલ વોટર પ્લાન્ટનું શુદ્ધ પાણી .
દરેક વિષયમાં એસાઇમેન્ટ, પ્રોજેક્ટ તથા રીવીઝન માટેની ખાસ વ્યવસ્થા.
વિકલી ટેસ્ટ, પ્રકરણ પૂરું થયા બાદ ટેસ્ટ, પ્રકરણોના જૂથ પૂર્ણ થયા બાદ ટેસ્ટ તેમજ સંપૂર્ણ કોર્ષ પૂર્ણ થયા બાદ માસ્ટર ટેસ્ટ અને સિક્વન્સ ટેસ્ટનું અદભુત આયોજન.
OMR સ્કેનરની સુવિધા તેમજ મલ્ટિમિડીયાનો ઉપયોગ.
પુસ્તકો અને અદ્યતન મટીરીયલ્સ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
E-class દ્વારા શિક્ષણનું આયોજન .
વિદ્યાર્થીઓની પ્રગતિ માટે શિક્ષક દ્વારા વાલીઓનો સત્તત સંપર્ક તેમજ દર મહિને વાલી મિટિંગ .
અમરેલી જીલ્લાની એકમાત્ર સંસ્થા કે જેના વિદ્યાર્થીઓને પ્રેમેટ્રીક અને પોસ્ટમૅટ્રિક સ્કોલરશીપ સ્વરૂપે મહત્તમ રકમ પ્રાપ્ત થઇ છે .
અદ્યતન અને દરેક વિષયને લગતું સંદર્ભ સાહિત્યથી સુસજ્જ લાયબ્રેરી .