હોસ્ટેલની સુવિધાઓ

Home > Hostel
  • કુદરતી આબોહવા તથા નરનરમ્ય વાતાવરણમાં અતિઆધુનિક સુવિધાઓ યુક્ત બહેનો તથા ભાઈઓ માટે હોસ્ટેલની અલગ - અલગ વ્યવસ્થા.

  • વિદ્યાર્થીઓને રહેવા તથા અભ્યાસમાં મોકળાશ રહે તે હેતુથી દરેક રૂમમાં સીમિત વિદ્યાર્થીઓની ગોઠવણ.

  • વિદ્યાર્થીઓને ઘર જેવોજ સાત્વિક આહાર.

  • વિદ્યાર્થીઓને દરરોજ વાંચન તથા હોમવર્ક માટે વિશાળ રીડિંગ રૂમ.


  • દરેક વિદ્યાર્થીઓને શિક્ષકોના માર્ગદર્શન નીચે વાંચન, લેખન અને હોમવર્ક માટે કોચીંગનિ સગવડ.

  • વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પીવા માટે આર.ઓ. સિસ્ટમ મિનરલ વોટર પ્લાન્ટનું શુદ્ધ પાણી.

  • ન્હાવા માટે ઠંડા તથા ગરમ પાણીની વ્યવસ્થા, સોલાર સિસ્ટમ.

  • વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને C.C.T.V કેમેરા તેમજ સિક્યુરિટી સ્ટાફની સત્તત દેખરેખ.